ટીવી અભિનેત્રી નિધિ શાહે નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે નિધિ શાહ અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે, જ્યાંથી તસવીરો શેર કરી છે આ વખતે તેને એક રેસ્ટૉરન્ટમાંથી સાડી લૂકવાળી તસવીરો ઇન્સ્ટા પર પૉસ્ટ કરી છે નિધિ શાહ, ‘અનુપમા’ ની સંસ્કાર વહૂ ‘કિંજલ’એ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે ગ્રીન ઓલ પ્રિન્ટેડ સાડીમાં હેવી જ્વેલરી કેરી કરીને તસવીરો ખેંચાવી છે કાનમાં ઝૂમકા, હાઇ હીલ્સ, નેકલેસ અને બિન્દી સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે તસવીરો જોયા બાદ નિધિ શાહ વિશે ફેન્સ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે