નિશા ગુરગેનનો યલ્લો બોડીકોનમાં હોટ અંદાજ વાયરલ થયો છે

નિશા ગુરગેને નવા લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

એક્ટ્રેસનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો દિવાના બન્યા છે

ફેન્સ તેના કાતિલ અંદાજ પર ફિદા થયા છે

યલ્લો બોડીકોનમાં નિશા ખૂબ જ હોટ લાગી

નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ છે

ટિકટોકના કારણે નિશા ગુરગેન રાતોરાત સ્ટાર બની હતી

નિશા ગુરગેન પોતાના લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે

(તમામ તસવીરો નિશા ગુરગેન-ઈનસ્ટાગ્રામ )