અભિનેત્રી અને મૉડલ યોગિતા બિહાનીએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે યોગિતા બિહાનીની ટૂ પીસમાં હૉટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બૉલ્ડ અભિનેત્રી યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગિતાએ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો યોગિતા બિહાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ