ટીવી અભિનેત્રી પ્રણાલી રાઠોડે નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે 25 વર્ષીય અભિનેત્રી પ્રણાલી રાઠોડે સિમ્પલ લૂક શેર કર્યો છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



પાતળી કમર, મદહોશ અદા, સ્માઇલી ફેસ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



પ્રણાલીના હૉટ એન્ડ બૉલ્ડ વિથ સિમ્પલ લૂક સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે



પ્રણાલી રાઠોડે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે



કેમેરા સામે પ્રણાલી રાઠોડે ડાન્સ કરતાં કરતાં પૉઝ આપ્યા છે



પ્રણાલીએ ટીવીની અનેક સીરિયલોમાં બેસ્ટ રૉલ અદા કર્યો છે



અગાઉ પણ પ્રણાલી રાઠોડે ખાસ ફોટોશૂટથી લોકોને દિલ જીતી લીધા છે



તમામ તસવીરો પ્રણાલી રાઠોડના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે