ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીએ સેક્સી એન્ડ સ્ટાઇલિશ અદાઓ બતાવી છે શૉર્ટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પ્રિયંકા ચાહર ચૌહરીનો સિઝલિંગ લૂક સામે આવ્યો છે શૉર્ટ ડ્રેસમાં પાતળી કમર અને સેક્સી બેક ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે પ્રિયંકાએ લૂકને કેરી કર્યો છે શૉર્ટ શાઇનિંગ ડ્રેસમાં પ્રિયંકાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે પ્રિયંકાએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી રેડ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે ફોટોશૂટની તસવીરોમાં પ્રિયંકા તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી છે પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે