ટીવીની સ્ટાર અભિનેત્રી રશ્મિ દેસાઇએ નવા લૂકમાં નવું ફોટોશૂટ શેર કર્યુ છે આ વખતે 'ટીવીની સંસ્કારી વહૂ' રશ્મિ દેસાઇનો કિલર લૂક વાયરલ થયો છે બ્લેક બૉલ્ડ ડ્રેસમાં પાતળી કમર અને કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે હેરી બન, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને એક્ટ્રેસે પુરો ક્રયો છે ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ બિગ બોસમાં બે વખત પોતાનો જાદુ ફેલાવ્યો છે એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે પોતાના માસૂમ દેખાવથી બધાને દિવાના બનાવનાર ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર છે હાલ તો રશ્મિ દેસાઈનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે