ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે ન્યૂ લૂકથી સોશ્યલ મીડિયામાં ક્રેઝ બનાવ્યો છે



તાજેતરમાં જ વિદેશમાં વેકેશન એન્જૉય દેખાઇ હતી રિદ્ધિમા પંડિત



ઓપન હેર, સ્મૉકી મેકઅપ સાથે રિદ્ધિમાએ ન્યૂ લૂકને કેરી કર્યો છે



કામમાંથી બ્રેક લઇને રિદ્ધિમા અત્યારે વિદેશ પ્રવાસ પર ગઇ છે



33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે



રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે



રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે



રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની



હાલમાં રિદ્ધિમા રોમેન્ટિક વેબસીરીઝ હમ-આઈ એમ બીક ઑફ અસમાં દેખાઇ હતી



તમામ તસવીરો રિદ્ધિમા પંડિતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે