ટીવી અભિનેત્રી આમના શરીફે ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે આ વખતે આમનાનો બ્લેક ડ્રેસમાં કાતિલ લૂક વાયરલ કર્યો છે પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે આમનાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કાતિલ લૂક બતાવ્યો છે અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે