ફિલ્મોની યુવા અભિનેત્રી રોશની વાલિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રોશનીનો ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટેસ્ટ પૉઝ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશનીના આ બૉલ્ડ એન્ડ ક્યૂટ ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશનીના પોઝ અને હાવભાવ એટલા ખતરનાક છે કે નજર તેના પરથી હટાવવી મુશ્કેલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રોશની વાલિયાના કામુક અવતાર પર ચાહકો પાગલ થઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશનીની બોલ્ડનેસે ચાહકોના દીલની ધડકન વધારી દે છે. ચાહકો તેને ફાયર, દિવા કહી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશની વાલિયા નાની ઉંમરે ટીવીથી ફિલ્મો તરફ આગળ વધી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશનીએ મૈં લક્ષ્મી તેરે આંગન કી, બાલિકા વધૂ, અને ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોશનીએ અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર 2 માં પણ કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રોશનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ