ગરિમા ચોરસિયાએ બ્લેક શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં ગરિમા ચોરસિયા ખૂબ જ હોટ લાગી રહી છે

ગરિમાએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

નવા લૂકમાં ગરિમા બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

Published by: gujarati.abplive.com

ગરિમા ચોરસિયાની આ તસવીરો વાયરલ થઈ છે

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

ગરિમા ચોરસિયા તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

બ્લેક શોર્ટ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે

ચાહકો તેના આઉટફિટ પર ફિદા થયા છે

(તમામ તસવીરો ગરિમા ચોરસિયા-ઈન્સ્ટાગ્રામ)