હાલમાં જ તારક મહેતા ફેમ આ જાણીતી અભિનેત્રીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રેડ સાડીમાં હુસ્નની પરી લાગી રહી છે 'તારક મહેતા' ગર્લ આરાધના શર્મા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્માનું પાત્ર ખૂબ જ રસપ્રદ હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના શર્માને આજે પણ લાખો દર્શકો આરાધનાને 'દીપ્તિ'ના નામથી જાણે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાસ વાત છે કે, આરાધના શર્મા આ દિવસોમાં ગોવામાં રજાઓ માણી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘણી વખત તે ગોવાથી ઈન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ હોવા છતાં આરાધના હજુ પણ તેના મોટા બ્રેકની રાહ જોઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેના ચાહકોને આશા છે કે આરાધના ટૂંક સમયમાં ટીવી શોમાં જોવા મળશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના શર્મા અવારનવાર પોતાના હૉટ એન્ડ ક્યૂટ લૂકવાળું ફોટોશૂટ કરાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ