ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકના ખાસ પૉઝ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં છવાયા છે



ટીવી અભિનેત્રી રૂબિનાએ પિન્ક ચોલીમાં પૉઝ આપીને ચોંકાવ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે



અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેની પ્રેગ્નન્સી પછીનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે



અભિનેત્રી તેના પ્રેગનન્સી અને માતૃત્વનો સમયગાળો ખૂબ જ માણી રહી છે



રૂબિના દિલૈકે પર્પલ ફ્લેર્ડ ગાઉનમાં તેના ફોટા પણ શેર કર્યા છે



અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે



અભિનેત્રી પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરે છે



તમામ તસવીરો રૂબિના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે