ટીવી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે

ટીવી અભિનેત્રીએ રેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં એક્ટ્રેસ પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

એક્ટ્રેસ આ આઉટફિટમાં એક કાર્યક્રમમાં પહોંચી હતી

હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

તેણી ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

એક હજારો મેં મેરી બહના હૈ સિરિયલથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર અભિનેત્રી નિયા શર્મા રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે

નિયા શર્મા છેલ્લે સુહાગન ચુડૈલ સીરિયલમાં જોવા મળી હતી

વેબ સીરિઝમાં તેણે વિક્રમ ભટ્ટની 'ટ્વિસ્ટેડ' (Twisted) થી ધમાકેદાર શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram