શ્રિયા સરન તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સાઉથ સ્ટાર શ્રિયાએ ચણીયા-ચોળીમાં ક્યૂટ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ અભિનેત્રી શ્રિયા સરને ખાસ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હંમેશા તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવીને લાઈમલાઈટમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં અભિનેત્રી શ્રિયા સરન ચાહકોના હોશ ઉડાવતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ શ્રિયા સરન ચણીયાચોળી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રિયા સનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ