ટીવીની સ્ટાઇલિશ એક્ટ્રેસ સુરભિ જ્યોતિએ નવી તસવીરો શેર કરી છે



ટીવીની હૉટ ગર્લ સુરભિ જ્યોતિએ આ વખતે દુલ્હન લૂક કેરી કર્યો છે



સુરભિ જ્યોતિએ લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, સાથે જ્વેલરી કેરી કરી છે



સુરભિએ કેમેરા સામે લાઇટ ગૉલ્ડન સાડીમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



ટ્રેડિશનલ લૂકમાં સુરભી જ્યોતિ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના લૂકના દિવાના થઈ જાય છે



અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



નવા લૂકમાં સુરભી જ્યોતિ કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપી રહી છે



સુરભી જ્યોતિના ફેન્સ પણ તેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે



તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે