ટીવીની હૉટ ગર્લ તાન્યા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટથી કહેર મચાવ્યો છે તાન્યાએ બીચ પર એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે તાન્યા શર્માએ કેમેરા સામે મદહોશ અને સેક્સી અદાઓ બતાવી છે તાન્યા શર્માએ આ દરમિયાન બ્લેક એન્ડ રેડ સાડી પહેરીને અદાઓ બતાવી છે લૂકને પુરો કરવા તાન્યા શર્માએ કર્લી ઓપન હેર અને મિનિમલ મેકઅપ કર્યો છે તાન્યાએ ટીવી સીરિયલ 'અફસર બિટિયા'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી તાન્યાએ એકસાથે ઘણી સ્ટાઇલિશ અને બોલ્ડ તસવીરો શેર કરી છે દરિયા કિનારે તાન્યા સાડી લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે એક્ટ્રેસ તાન્યાનો બોલ્ડ સાડી લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે તમામ તસવીરો તાન્યાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે