ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ વામિકા ગબ્બીએ નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



વામિક ગબ્બીએ ગઇકાલે નવા લૂકમાં શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે



ગઇકાલે રાત્રે મુંબઇમાં વામિકા ગબ્બી શૉર્ટ ડ્રેસ પહેરી ફરવા નીકળી હતી



હિન્દી અને પંજાબી અભિનેત્રી વામિકા ગબ્બી હાલમાં ચર્ચામાં છે



વામિકાએ બ્લેક ગૉગલ્સ, બ્લૂક બૂટ, હેરી બન અને સ્માઇલી ફેસ સાથે લૂકને પુરો કર્યો છે



વામિકાએ આ દરમિયાન રસ્તાં પર ફેન્સ સાથે સેલ્ફી ફોટો પણ ખેંચાવ્યો હતો



બોલિવૂડ અભિનેત્રી વામિકા ગબ્બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે



વામિકા ગબ્બી તાજેતરમાં જ ભૂલચૂક માફ ફિલ્મમાં જોવા મળી છે



વામિકા પંજાબી અને હિન્દી ફિલ્મો અને વેબસીરીઝમાં ખુબ જોવા મળે છે



તમામ તસવીરો વામિક ગબ્બીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

બેકલેસ ડ્રેસમાં રિદ્ધિમા પંડિતે આપ્યા કિલર પોઝ

View next story