ટીવી એક્ટ્રેસ અદા ખાનનો નવા લૂકના ફેન્સ દિવાના બન્યા છે આ વખતે ટીવીની ‘નાગિન’ અદા ખાનનો હૉટ પાર્ટીવિયર લૂક સામે આવ્યો છે સ્લીવલેસ ડ્રેસમાં અદાએ હૉટ એન્ડ બૉલ્ડ અદાઓ બતાવી છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને અદાએ કેરી કર્યો છે કેમેરા સામે અદા ખાને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવ્યા છે અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે મૉડેલિંગથી કેરિયરની શરૂઆત કરનારી અદા ખાન પૉપ્યૂલર એક્ટ્રેસ બની ગઇ છે એક્ટ્રેસ આ લૂકમાં ખુબ કૉન્ફિડેટન્ટ અને ગૉર્ઝિયસ લાગી રહી છે અદા ખાને 'નાગિન' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉથી ઘરે ઘરે ઓળખ બનાવી છે તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે