ટીવી અભિનેત્રી સુરભિ જ્યોતિનો નવો કિલર લૂક સામે આવ્યો છે આ વખતે સુરભિ જ્યોતિ બીચ પર વન પીસમાં જલવો બિખેરી રહી છે ઓપન વેટ હેર, ઓપન ફૂટ સાથે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે ટીવીની 'નાગિન' સુરભિ જ્યોતિના આ હૉટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે સુરભિ જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે ટીવી શો 'નાગિન'માં 'બેલા'નું પાત્ર ભજવનારી અભિનેત્રી સુરભિ ચર્ચામાં આવી હતી તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધાર્યું છે બીચ પર કેમેરા સામે સુરભિ જ્યોતિએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ટીવી સ્ટાર સુરભિ જ્યોતિ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો શેર કરતી રહે છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે