સાઉથ ફિલ્મ સ્ટાર સીરત કપૂરે કેમેરા સામે નવો અંદાજ બતાવ્યો છે



આ વખતે સીરત કપૂરે સિલ્વર શરારામાં કિલર લૂક ફ્લૉન્ટ કર્યો છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સીરતે લૂકને કેરી કર્યો છે



સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે



સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી



સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે



સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે



સીરત કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



સીરત કપૂર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે