ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ નવી તસવીરો શેર કરી છે અદિતી રાવ હૈદરીએ આ વખતે એકદમ ક્યૂટ એન્ડ સ્ટાઇલિશ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે હાલમાં જ એક્ટ્રેસનો ફરીથી દેખાયો ક્યૂટ લૂક જોઇને ફેન્સ દિવાના થયા છે કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે અદિતી રાવ હૈદારીએ લૂકને પુરો કર્યો છે 27 ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી અદિતિએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મો કરી છે અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે આમિર ખાનની સંબંધી પણ છે અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો અદિતી રાવ હૈદરી આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની પિતરાઈ બહેન છે અદિતી રાવ હૈદરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે