ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



નવા ફોટોશૂટની કેટલીક તસવીરો સુરભિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તસવીરોમાં સુરભિ જ્યોતિ દેશી ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે



સુરભિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



સુરભિ છેલ્લે નાગિનમાં બેલાની ભૂમિકામાં જોવા મળી હતી



હાલમાં તે ઓછા પ્રોજેક્ટમાં જોવા મળે છે



સુરભિ કબૂલ હૈ અને નાગિન જેવા શોમાં કામ કરી ચૂકી છે



સુરભી જ્યોતિને તેની ડેબ્યૂ સીરિયલ 'કુબૂલ હૈ'થી સફળતા મળી હતી.



તેણે પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો જોકી તરીકે કરી હતી.



All Photo Credit: Instagram