ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં ઐશ્વર્યા શર્માનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે ઐશ્વર્યા શર્મા ‘પાખી’ના નામથી ઘરે ઘરે લોકપ્રિય છે. તેણે ટીવી સીરિયલ ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં’ પાખીની ભૂમિકા નિભાવી હતી તેણે આ સીરિયલના એક્ટર નીલ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બિગ બોસ 17માં જોવા મળ્યા હતા જોકે બંન્ને એક પછી એક ઘરની બહાર થઇ ગયા હતા ઐશ્વર્યા શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે નોંધનીય છે કે નીલ અને ઐશ્વર્યાના લગ્ન 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં થયા હતા. All Photo Credit: Instagram