ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આ વખતે ટીવી સ્ટાર આકાંક્ષા પુરીએ શૉર્ટ ફ્રૉક ખાસ લૂક વાયરલ કર્યો છે



આકાંક્ષા પુરીએ લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર, હાઇ હીલ, મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



આકાંક્ષા પૂરીનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે



ક્યૂટ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે



આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



આકાંક્ષા પુરી આ તસવીરોમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે