ટીવી અભિનેત્રી સુરભિ ચંદાનાએ ઇન્ટરનેટ પર તસવીરોથી ધમાલ મચાવી છે 'ટીવીની નાગિન' સુરભિ ચંદાનાએ આ વખતે કૂલ ડ્રેસ લૂકમાં પૉઝ આપ્યા છે સુરભિ ચંદાનાએ કર્લી હેર, હાઇ હીલ્સ, અને બેબી સૂટમાં પૉઝ આપ્યા છે સુરભિ ચંદાનાએ કેમેરા સામે બેબીશૂટમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે નાના પડદાની જાણીતી એક્ટ્રેસ સુરભિની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે સુરભિ ચંદાનાનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે સુરભિ ચંદાના પોતાની સુંદરતા અને ગ્લેમર માટે પણ જાણીતી છે હીરોઇને બન્યા પહેલા સુરભિ કોમર્શિયલ એડ કરતી હતી સુરભિએ આ પહેલા લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું તમામ તસવીરો સુરભિ ચંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે