બૉલ્ડ અભિનેત્રી એશ્વર્યા સુષ્મિતાએ નવા લૂકમાં ધમાલ મચાવી છે આ વખતે અભિનેત્રી ઐશ્વર્યા સુષ્મિતાએ ધાંસૂ બૉલ્ડ લૂક વાયરલ કર્યો છે એશ્વર્યા સુષ્મિતાએ બ્લેક ડ્રેસમાં કર્વી એન્ડ ટૉન્ડ ફિગર બતાવ્યુ છે એશ્વર્યા સુષ્મિતાએ ઓઇલી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે નીરજ પાંડેની ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતા મુખ્ય રૉલ નિભાવ્યો હતો રિલની સાથે સાથે એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે એશ્વર્યાએ કેક મેનનની સાથે સ્પેશ્યલ ઓપ્સ 1.5 થી વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતુ એશ્વર્યાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોથી ભરેલુ છે એશ્વર્યા સુષ્મિતા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો એશ્વર્યા સુષ્મિતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે