ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે આકાંક્ષા પુરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે આકાંક્ષાએ ડીપ નેક રિવીલિંગ બ્લાઉઝ સાથે ફ્યૂઝન સાડી પહેરી હતી જોકે આકાંક્ષાને આ આઉટફિટને લઇને ટ્રોલ કરવામાં આવી હતી આકાંક્ષા પુરી 'વિઘ્નહર્તા ગણેશ' માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે તેણે Swayamvar: Mika Di Vohti શો જીત્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ તેના બોલ્ડ અવતારની પ્રશંસા કરી રહ્યા છે આકાંક્ષાએ સ્કૂલથી લઇને કોલેજ સુધીનો અભ્યાસ ઇન્દોરમાં કર્યો છે આકાંક્ષાએ ‘કેલેન્ડર ગર્લ્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. All Photo Credit: Instagram