ટીવી અભિનેત્રી મૌની રૉયે ફરીથી હૉટનેસનો તડકો લગાવ્યો છે આ વખતે મૌની રૉયે ગૉલ્ડન ફ્રિલ લૉન્ગ ફ્રૉકમાં સ્ટાઇલિશ અદાઓ બતાવી છે મૌની રૉયે કેમેરા સામે એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા મૌની રૉયે લૉન્ગ સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે એક્ટ્રેસનો બોલ્ડ અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે મૌની રોય ઘણીવાર પોતાની ફેશન સેન્સથી ફેન્સને દિવાના બનાવે છે મૌની રોય પોતાના હોટ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે એક્ટ્રેસ થ્રિલર શૉ નાગીન અને તેની સિક્વલ નાગીન 2 થી પ્રસિદ્ધ બની હતી અભિનેત્રી મૌની રૉયે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે 2022માં લગ્ન કરી લીધા હતા તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે