અદા ખાને કેમેરા સામે પોતાનો સેક્સી અવતાર બતાવ્યો છે, ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ટીવીની સ્ટાર ગર્લ ગણાતી અદા ખાને આ વખતે બેકલેસ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યું છે



'નાગિન' સ્ટાર અદા ખાનના બ્લાઉઝ ડિઝાઇન લેંઘામાં પરફેક્ટ ફિગર પર લોકો ફિદા થયા છે



હેરી બન, હાઇ હીલ્સ, નેકલેસ અને સ્મૉકી મેકઅપ સાથે અદા ખાને નવો લૂક શેર કર્યો છે



ખાસ વાત છે કે અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી



અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે



અદા ખાન પોતાની આકર્ષક અદાઓ અને હોટ સ્ટાઇલિથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે



અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



અદા ખાનનો આ લૂક તમે પણ કોપી કરી શકો છો. આ લૂક તમે બે પ્રકારે પહેરી શકો છો



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે