સાઉથની અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



ઈશાન્યા મહેશ્વરી દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી છે



ઇશાન્યાએ સ્કાય બ્લૂ કલરના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



જેણે મુખ્યત્વે મલયાલમ સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે.



ઈશાન્યાએ તેલુગુ, તમિલ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



ઈશાન્યા મહેશ્વરીનો જન્મ 17 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો હતો.



ઈશાન્યાએ 2015માં ફિલ્મ 'રાજુ ગારી ગાધી' (તેલુગુ)થી અભિનયની શરૂઆત કરી હતી



2016માં તેણે તમિલ ફિલ્મ 'પીગલ જાક્કિથાઈ'થી ડેબ્યૂ કર્યું હતું.



ઈશાન્યા કોમેડી ફિલ્મ 'ક્યા મસ્તી ક્યા ધૂમ' (2018) થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



All Photo Credit: Instagram