ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



એક્ટ્રેસ ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



ડોનલ બિષ્ટ ખૂબ સ્ટાઇલિશ છે.



એક્ટ્રેસ વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલમાં સુંદર લાગે છે



લેટેસ્ટ ફોટોશૂટમાં ડોનલે દરિયાકિનારે ફોટોશૂટ કરાવ્યું છે



હાલમાં ડોનલ બિષ્ટ વેકેશન માણી રહી હોય એવું લાગી રહ્યું છે



તસવીરોમાં તે મલ્ટી કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં સિઝલિંગ લાગી રહી છે



તે વન સાઇડ ઓફ શોલ્ડર ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે



બીચ પર તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે



All Photo Credit: Instagram