ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસે નવું ફોટોશૂટ કરાવ્યું છે તે એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ‘કુછ રંગ પ્યાર કે ઐસે’ ફેમ એરિકા આ દિવસોમાં વેકેશન પર છે. અભિનેત્રી તેના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. એરિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. એરિકા બીચ પર બિકીની પહેરીને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને તેના ચાહકો પણ તેના પ્રેમમાં પડી ગયા છે. એરિકા છેલ્લા કેટલાક સમયથી ટીવીથી દૂર છે. તે છેલ્લે કસૌટી ઝિંદગી 2 સિરિયલમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram