ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. દલજીત કૌર તેના બીજા લગ્નમાં પતિ સાથે અણબનાવને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા વર્ષે NRI બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ અભિનેત્રી થોડા દિવસો પછી દેશ પરત ફરી હતી. ત્યારથી અભિનેત્રીના છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સમાં છે. હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. દલજીત કૌર તસવીરોમાં ખૂબ જ સુંદર બ્લેક ચમકદાર સાડી ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રી દલજીત કૌર તેના પ્રશંસકોને તેના બોલ્ડ અવતાર બતાવતી જોવા મળી હતી અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. All Photo Credit: Instagram