ટીવીની સ્ટાર ગર્લ તેજસ્વી પ્રકાશ આજકાલ ફરી ચર્ચામાં છે



તેજસ્વી પ્રકાશનો લેટેસ્ટ લૂક ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે



આ વખતે તેને પ્રિન્ટેડ શૉર્ટ સ્કીન ટાઇટ ડ્રેસમાં એકદમ હૉટ અંદાજ બતાવ્યો છે



તેજસ્વી પ્રકાશે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



તેજસ્વી પ્રકાશે લૂકને પુરો કરવા કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કર્યો છે



બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે



પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે



તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે હૉટ દેખાઇ રહી છે



તેજસ્વી પ્રકાશ અત્યારે નાગિન સિરિયલના કારણે તે આ દિવસોમાં ઘણી ચર્ચામાં આવી ગઈ છે



તમામ તસવીરો તેજસ્વી પ્રકાશના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે