અભિનેત્રી માનસી શ્રીવાસ્તવ સિરિયલ 'ઈશ્કબાઝ'થી ઘર-ઘરમાં જાણીતી બની હતી.



આ શોમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.



હવે અભિનેત્રી ટૂંક સમયમાં સીરિયલ 'મૈં હું સાથ તેરે'માં જોવા મળશે.



આ સીરિયલમાં તે નેગેટિવ રોલમાં જોવા મળશે.



હાલમાં જ તેણે તેના આગામી શોમાં તેના પાત્ર વિશે ખુલીને વાત કરી હતી.



માનસી આ શોમાં આર્યમનની બહેન રૈનાનું પાત્ર ભજવતી જોવા મળશે.



આ વિશે વાત કરતાં માનસીએ કહ્યું મે શોનું શૂટિંગ કરી દીધું છે



માનસીએ કહ્યું કે 'મારું પાત્ર દુષ્ટતાથી દર્શકોને જકડી રાખશે.



આ ટીવી શો 29 એપ્રિલથી પ્રસારિત થશે.



All Photo Credit: Instagram