ટીવી સ્ટાર આકાંક્ષા પુરીએ નવા લૂક સાથે નવી તસવીરો શેર કરી છે
એક્ટ્રેસ આકાંક્ષા પુરી બૉલ્ડ અટાયર ડ્રેસમાં સ્પૉટ થઇ છે, તસવીરો વાયરલ થઇ છે
આકાંક્ષા પુરીએ ઓલ રેડ ગાઉન લૂકમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, પાતળી કમર સાથે લૂકને પુરો કર્યો છે
બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે
આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે
નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા છે
અભિનેત્રી ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે
અભિનેત્રી તેની તસવીરો અને તેના કામ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Thanks for Reading.
UP NEXT
ગરમીમાં ટીના દત્તાએ પહેર્યો એકદમ સ્ટાઇલિશ આઉટફિટ
View next story