અંકિતાએ કેમેરા સામે સાડી લૂક ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે અંકિતા લોખંડેએ એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપીને શોર મચાવ્યો છે ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ આ વખતે બ્લેક સાડીમાં મહેફિલ લૂંટી લીધી છે એક્ટ્રેસે સ્લિવલેસ બ્લાઉઝ સાથે સ્માઇલી ફેસ સાથે પાતળી કમર ફ્લૉન્ટ કરી છે હાઇ હીલ્સ અને લૉન્ગ કર્લી હેર સાથે અંકિતા લોખંડેએ લૂકને પુરો કર્યો છે ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે બિગ બોસ 17માં જોવા મળી હતી અભિનેત્રી અંકિતા લોખંડે પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અંકિતા લોખંડે દિવગંત સુશાંત સિંહ સાથેના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી હતી આ પછી અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે