અંકિતા લોખંડેએ હોળીના તહેવારમાં શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે



અંકિતા લોખંડેએ કલરફૂલ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



અંકિતા લોખંડેએ કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સથી લૂકને પુરો કર્યો છે



બિગ બોસ 17 સ્ટાર અંકિતા લોખંડે હોળીના મૂડમાં જોવા મળી રહી છે



તસવીરોમાં અંકિતા લોખંડે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



અંકિતા લોખંડે દિવંગત સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ સામે આવી હતી



દિવંગત અભિનેતા સુશાંત સિંહા રાજપૂત સાથે અંકિતા લોખંડે રિલેશનમાં રહી ચૂકી છે



હાલમાં અંકિતા લોખંડે પતિ વિક્કી જૈન સાથે વેકેશન એન્જૉય કરી રહી છે



અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે