અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે

અભિનેત્રી અનુષ્કા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અનુષ્કા સેને રેડ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે

રેડ શોર્ટ લૂકમાં બોલ્ડ લાગી રહી છે

અનુષ્કાનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા સેનની આ તસવીરો વાયરલ થઈ છે

કેમેરાની સામે અલગ -અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે

(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)