ટેલિવિઝન અભિનેત્રી અનુષ્કા સેને નવા ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે



ક્રીમ કલરના ટાઇટ ડ્રેસમાં અનુષ્કા સેને પોતાનું કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



હાઇ એન્ ઓપન હેર, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓને કેરી કરીને તસવીરો ખેંચાવી છે



અનુષ્કાએ કેમેરા સામે પાતળી અને કર્વી કમરને જબરદસ્ત રીતે બતાવી છે



અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે



અનુષ્કાને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું



અનુષ્કા સેને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



અનુષ્કા સેન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે