ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે નવુ ફોટોશૂટ કરાવ્યુ છે



તે છેલ્લે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી



અવનીત કૌરે હાલમાં જ તેના નવા ફોટા શેર કર્યા છે.



આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ તસવીરોમાં અવનીત તેના ટેટૂઝ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



અવનીત કૌરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



આ તસવીરમાં અવનીત કૌરે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો.



આ તસવીરમાં અવનીત કૌર તેનો કિલર લુક બતાવતી જોવા મળી રહી છે.



આ તસવીરમાં અવનીત કૌર બ્લેક ડીપનેક ડ્રેસમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram