ઝિલ મહેતાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુની ભૂમિકા ભજવી લોકપ્રિયતા હાંસલ કરી હતી



તાજેતરમાં તેણે પોતાના વ્લોગ પર રસપ્રદ માહિતી શેર કરી છે.



ઝિલ મહેતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી લોકપ્રિયતા મળી હતી.



આ શોમાં તે છોટી સોનુના રોલમાં હતી. ઝિલ મહેતા આ દિવસોમાં ખુશખુશાલ છે.



ચાહકોના અનેક સવાલોના જવાબ આપતાં તેણે પોતાના બિઝનેસ વિશે ખુલાસો કર્યો



તે મેકઅપ આર્ટિસ્ટની સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે



ઝીલે બીબીએનો અભ્યાસ કર્યો છે અને ફાયનાન્સ કર્યું છે.



ઝીલે કહ્યું, 'મેં તારક મહેતાને છોડી દીધું કારણ કે હું ધોરણ 10માં હતી



ઝીલે તાજેતરમાં સગાઈ કરી છે.



All Photo Credit: Instagram