ફિલ્મ એન્ડ ટીવીની હૉટ ગર્લ નિકિતા દત્તાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



નિકિતા દત્તાએ આ વખતે બ્લેક પ્રિન્ટેડ શૉર્ટ્સમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



નિકિતાએ આ બ્લેક પ્રિન્ટેડ શૉર્ટ્સમાં શાનદાર રીતે અંગ પ્રદર્શન કર્યુ હતુ



લૂકને પુરો કરવા નિકિતાએ કર્લી હેરી બન અને સેક્સી લૉન્ગ લેગ ફ્લૉન્ટ કર્યા હતા



નિકિતાએ કેમેરા સામે પાતળી કમર અને ફિટ બૉડી ફિગર બતાવ્યુ હતુ



'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે



'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે



નિકિતા દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો નિકિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે