ભાવિકા શર્મા એક જાણીતી ટીવી અભિનેત્રી છે

તેણે તાજેતરમાં જ શોર્ટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

તેણે અનેક સીરિયલ્સમાં કામ કર્યું છે

જોકે તેને લોકપ્રિય શો 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં' થી લોકપ્રિયતા મળી હતી

તે સિવાય તે 'મેડમ સર'માં પણ કોન્સ્ટેબલ સંતોષ શર્માની ભૂમિકા ભજવી હતી

'જીજી મા' સિરિયલમાં તેણે નિયતિ પુરોહિત રાવતની ભૂમિકા ભજવી હતી

તેણે 'પરવરિશ - સીઝન 2'થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું

તેણે ખૂબ જ નાની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી

પોતાની સુંદરતા તથા અભિનયના કારણે દર્શકોમાં લોકપ્રિયતા મેળવી છે