અભિનેત્રી અક્ષરા સિંહના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં ભોજપુરી ગર્લ અક્ષરાનો વ્હાઇટ ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભોજપુરી સિનેમાની ક્વીન અક્ષરા સિંહ તેના અભિનયની સાથે ભવ્ય ફેશન સેન્સ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અક્ષરાએ ઓનલાઈન અદભુત ફોટા શેર કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેના ફોટા શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અક્ષરાએ અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપ્યા છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અક્ષરાએ આ ફોટા પોસ્ટ કર્યા કે તરત જ તેને થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી ગયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ