મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ સીરત કપૂરે નવા શૉર્ટ ડ્રેસ ફોટોશૂટથી ધમાલ મચાવી છે અભિનેત્રી સીરત કપૂરનું આ વખતે શૉર્ટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ જોવા મળ્યુ છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે સીરત કપૂર એક ભારતીય અભિનેત્રી, મોડેલ, કોરિયોગ્રાફર અને નૃત્યાંગના છે એક્ટ્રેસે કારકિર્દીની શરૂઆત આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કરી હતી સીરત કપૂર તામિલ અને તેલુગુ ફિલ્મની ટૉપ એક્ટ્રેસમાની એક છે સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી અભિનયની શરૂઆત કરી હતી સીરત એક એક્ટ્રેસની સાથે સાથે કૉરિયો ગ્રાફર અને મૉડલ છે સીરત કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે