ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે શ્વેતાએ આ તસવીરોમાં કર્વી એન્ડ હૉટ ફિગર બતાવ્યુ છે 43 વર્ષની શ્વેતા તિવારીનો આ તસવીરોમાં ફિટનેસમાં જલવો બતાવ્યો છે શ્વેતાએ બેબી ટ્રેક શૂટ પહેરીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, બૉલ્ડ અદાઓ સાથે શ્વેતાએ લૂકને પુરો કર્યો છે શ્વેતાને જોઈને લાગે છે કે અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ હૉટનેસ વધે છે અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે શ્વેતા તિવારીને કોઈ કહી શકે નહીં કે તે 43 વર્ષની છે અને 2 બાળકોની માતા છે હાલમાં જ અભિનેત્રી શ્વેતા તિવારીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે