ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી તેની હોટનેસ માટે જાણીતી છે.



તે અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે



અભિનેત્રી અને 'બિગ બોસ'ની સ્પર્ધક નિક્કી તંબોલીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



ચાહકો તેના કિલર લુક અને સુંદરતાના દિવાના છે.



તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.



નિક્કીએ બ્લેક ક્રોપ ટોપ અને લોઅર બિકીની પહેરી છે



તે અલગ-અલગ પોઝમાં કિલર પોઝ આપી રહી છે



આ તસવીરોમાં નિક્કી ખૂબ જ સુંદર લાગી રહી છે.



નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram