ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતએ સ્ટાઇલિશ અદાઓ સાથે નવો લૂક શેર કર્યો છે આ વખતે રિદ્ધિમા પંડિતે વ્હાઇટ ડ્રેસમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ અવતાર બતાવ્યો છે ઓલ વ્હાઇટ ડ્રેસમાં લૉન્ગ હેર, સ્ટાઇલિશ અંદાજ અને હાઇ હીલ્સ સાથે લૂકને પુરો કર્યો છે રિદ્ધિમા પંડિત કેમેરા સામે એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપી રહી છે રિદ્ધિમા પંડિતે તાજેતરમાં જ પોતાના હેન્ડલ પર કેટલીય તસવીરો શેર કરી છે રિદ્ધિમા પંડિતના હૉટ લૂકને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે રિદ્ધિમા પંડિત સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને પોતાના કામ વિશે વાત કરતી રહી છે રિદ્ધિમાએ ટીવી સીરિયલ ઉપરાંત કેટલીય પ્રૉડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યુ છે રિદ્ધિમા પંડિત 'ખતરો કે ખિલાડી સિઝન 9'માં જોવા મળી ચૂકી છે તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે