હેલી દારૂવાલાએ સોશ્યલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ હેલી દારૂવાલાએ લાંબા સમય બાદ કેમેરા સામે કર્વી એન્ડ હૉટ ફિગર બતાવ્યુ છે



આ વખતે હેલી દારૂવાલાએ બ્લેક આઉટફિટમાં ટૉન્ડ ફિગર બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે



લૂકને પુરો કરવા બ્લેક ડ્રેસની સાથે સિલ્કી ઓપન લૉન્ગ હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



સ્મૉકી મેકઅપ, હાથમાં લેધર બેગ અને સ્માઇલી ફેસ સાથે અંદાજ બતાવ્યો છે



લવ એ જિંદગી, હવાએ, નાગિન જેવા પૉપ્યૂલર શૉમાં હેલી દારૂવાલા કામ કરી ચૂકી છે



હેલી દારૂવાલા મૂળ ગુજરાતના સૂરતની રહેવાસી છે, અને હાલમાં મુંબઇ છે



હેલી દારૂવાલા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



હેલી દારૂવાલા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હેલી દારૂવાલાન ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે